Panchmahal District of Gujarat at a Glance

Lok Sabha Constituencies in Panchmahal (Godhra) district, Gujarat (MP Constituencies) Chhota Udaipur
Panchmahal
MLA Assembly Constituencies in Panchmahal (Godhra) district, Gujarat Shahera
Morva Hadaf
Godhra
Kalol
Halol

About the District :

Panchmahal’s history is woven around Champaner city vailabhis during Shilaaditya 5’s regin Vikram Samvat (AD : 348 -385) Bronze interception Godhra hack means in present Godhra’s “Vijay Chavani” his reign in 7th century (AD.647) Champer is said to be established.

At the end of 13th century (in 1297) under the leadership of Alaudin Khilji muslims going back from Kichdivad, Chauhans became the rulers of this country.

District at a Glance

  • District – 
  • Headquarters – 
  • State
Area in Sq Km (Census 2011)
  • Total – 
  • Rural – 
  • Urban – 
Population (Census 2011)
  • Population – 
  • Rural – 
  • Urban – 
  • Male – 
  • Female – 
  • Sex Ratio (Females per 1000 males) – 
  • Density (Total, Persons per sq km) – 
Constituencies (ECI)
  • Assembly
  • Loksabha

Tourist Places :

પાવાગઢ :

પાવાગઢ  પાવાગઢ

પંચમહાલ જિલ્‍લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાગાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શકિતપીઠ ધામ, ધાર્મિક તીર્થસ્‍થાન અને પ્રાકૃતિક સૌંદર્યધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઉંચા શિખરની ટોચ ઉપર બિરાજમાન સાક્ષાત શકિત સ્‍વરૂપ, જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્‍યામાં શ્રઘ્‍ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્‍યતા અનુભવે છે.

આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્‍યત્‍વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આધશકિત શ્રી કાલિકાદેવીનું મંદિર એ સૌથી ઉંચાઈનો ભાગ રળિયામણો અને વિશાળ મેદાની વિસ્‍તારમાં પથરાયેલ છે. અહીં સ્‍થિત છાશિયું અને દુધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલીશ મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્‍વ ધરાવે છે. અહીંના મેદાની વિસ્‍તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓ મન ભરીને માણે છે.

સાતકમાનો :

સાતકમાનો  સાતકમાનો

અટક દરવાજાથી શરૂ થઈ બુઢિયા દરવાજા સુધીની કિલ્‍લેબંધી ધરાવતી હારમાળાની સૌથી ઉંચે દુર્ગની રાંગમાં દુરથી રળિયામણી મકાનો જોવા મળે છે. સાત કમાનો તરીકે ઓળખાતી આ ઈમારત સફાઈદાર પથ્‍થરોની બનેલી છે. વિશાળ મંડપરૂપે રચાયેલ સાત કમાનોમાં તત્‍કાલિન શાસનકર્તાઓ ગુપ્‍ત બેઠકો યોજતા તથા રાજવી પરિવાર આનંદ-પ્રમોદ માટેના સ્‍થળ તરીકે ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે

લકુલીશ મંદિર :

લકુલીશ મંદિર  લકુલીશ મંદિર

પાવાગઢ ડુંગર ઉપર છાશિયા તળાવની મઘ્‍યે દક્ષિણ દિશાએ આવેલ સૌથી પ્રાચીન ગણાતું લકુલીશ મંદિર અગિયારમા સૈકાના શિલ્‍પ-સ્‍થાપત્‍યની સાક્ષીરૂપે છે. જેને મહાકાળી માતાજીના પ્રમુખ ભૈરવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લકુલીશ મંદિરની દીવાલો પર મનોહર શિલ્‍પોની કોતરણી કરવામાં આવેલ છે આ શિવ મંદિર ખંડિત હાલતમાં છે.

નવલખા કોઠાર :

નવલખા કોઠાર   નવલખા કોઠાર

પાવાગઢ પર્વતના સૌથી ઉંચા શિખરની ઉત્‍તરે મૌલિયાટૂકના મેદાની ભાગમાં વિસ્‍તરેલ ખીણ ભભ નવલખી ખીણ ભભ તરીકે ઓળખાય છે. અહીં નવલખા કોઠાર નામે ખ્‍યાતિ પામેલ પ્રાચીન ઈમારત મોગલકાળની સ્‍થાપત્‍ય કલાની ઝાંખી કરાવે છે. નવલખી ખીણની ધાર ઉપર પ્રસ્‍થાપિત વિશાળ ગુંબજ ધરાવતા સાત ખંડોની ટી આકારની આ ઈંટેરી ઈમારત પ્રાચીન કાળમાં અનાજ-સંગ્રહ માટેના કોઠાર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.

Latest Govt Job & Exam Updates:

View Full List ...

© Copyright Entrance India - Engineering and Medical Entrance Exams in India | Website Maintained by Firewall Firm - IT Monteur